આ જિંદગી આમ જુઓ તો અમારી છે…
આ જિંદગી આમ જુઓ તો અમારી છે
પણ એમા થોડી મહેરબાની તમારી છે
ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓ
પણ એમા કિસ્મત લખેલી અમારી છે
- રક્ષિત શાહ ‘સાહિલ’
Aa Jindagi Aam Juo To Amaari Chhe
Pan Ema Thodi Maherbani Tamari Chhe
Bhale Ne Ugi Tamara Haathma E Rekhao
Pan Emaa Kismat Lakheli Amaari Chhe
- s a a h i l



Leave a Reply