કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
Free Assorted Collection of Lovely Messages, Quotes & Shayries..
કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
Written by Musician Rakshit Shah
June 23, 2008 at 5:00 pm
Posted in Free SMS Messages Collection, Lyrics: Others, SMS: Quotes, SMS: Shayri, Shayri - e - Dard, Shayri - e - Gujarati, Special, ગુજરાતી SMS
Tagged with અત્તર, ખુદા, ગુજરાતી SMS, નિસ્બત, ફૂલો, ભલા, મતલબ, સંજોગ, Circumstances, Flowers, Free SMS, God, SMS: Shayri
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin