WELCOME TO THE WORLD OF SMS

Free Assorted Collection of Lovely Messages, Quotes & Shayries..

કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?

leave a comment »

કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિંતુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે,
નહીં તો આ દોડતુ હરણ ઉભું રહે નહીં,
મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.

Leave a Reply