સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી…
સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી
નિયમ છે પ્રેમનો સાદો કે એ કદિ ટકતો નથી
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો
ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી
Free Assorted Collection of Lovely Messages, Quotes & Shayries..
સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી
નિયમ છે પ્રેમનો સાદો કે એ કદિ ટકતો નથી
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો
ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી
Written by Musician Rakshit Shah
June 25, 2008 at 8:25 am
Posted in Free SMS Messages Collection, Love SMS, Lyrics: Others, SMS on Romance, SMS: Shayri, Shayri - e - Gujarati, ગુજરાતી SMS
Tagged with ગુજરાતી SMS, નિયમ, પ્રેમ, સમય, સાદો, Free SMS, Gujarati Messages, Gujarati SMS, SMS: Quotes
Blog at WordPress.com. — Journalist theme by Lucian E. Marin