Archive

Posts Tagged ‘નજર’

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા..

June 26, 2008 6 comments

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.